(Please carefully read all of them to ensure you’re able to meet the
requirements):
This Seva is available only for male members. Volunteers will have to stay for three
days
and a batch of maximum Five members will be allowed.
Registration is compulsory. No volunteer will be allowed to participate without
registration. You can choose any three days as per the available dates. In case of high
demand & capacity being full, your form will be put on waiting list. In case of
cancellations we will reach out to you with confirmation.
Advance intimation is compulsory in case you are not able to join the last moment due
to unforeseen circumstances which would help us to give other volunteers a chance
to do Seva.
Members joining will have to make their own travel arrangements to reach and return
from Girnar. Request all the volunteers to travel with least possible baggage.
Management will not be responsible for theft or loss of personal belongings.
All attending volunteers should reach Girnar one day before the start of the Seva date.
Their accommodation will be arranged at Girnar Darashan Dharamshala.
As a volunteer you should have complete knowledge of Girnar & share the same with
the Yatriks & explain the importance of Sahasavan Jinalay, Kalyanak Bhoomi & also
help in spreading the awareness of Girnar.
Food & accommodation arrangements will be organized at Sahasavan itself by
Sahasavan Samiti Trust.
Volunteers have to strictly follow the rules & regulations of Sahasavan KalyanakBhumi Tirthoddhar Samiti
compulsorily. The management reserves the right to change the rules at any point of
time without prior notice & the same has to be honored by all the volunteers.
नियम एवं शर्तें
(कृपया आवश्यकताओं को पूरा करने के लिए सुनिश्चित करने के लिए उन सभी को ध्यान से पढ़ें)
सहसवान सेवा केवल भाईयो के लिए उपलब्ध है।
स्वयंसेवकों को तीन दिनों तक सेवा देनी है। और ज्यादा से ज्यादा 5 सदस्यों के एक बैच को अनुमति दी जाएगी।
रजिस्ट्रेशन जरूरी है। किसी भी स्वयंसेवक को रजिस्ट्रेशन के बिना भाग लेने की अनुमति नहीं दी जाएगी।
आप उपलब्ध तारीखों के अनुसार कोई भी तीन दिन चुन सकते हैं। अधिक मांग और क्षमता पूर्ण होने की स्थितिमें,
आपका फॉर्म प्रतीक्षा सूची में डाल दिया जाएगा। रद्दीकरण के मामले में हम पुष्टिके साथ आपको जल्द ही सूचित करेंगे।
यदि आप कोई कारणवश, सेवा में शामिल नहीं हो पा रहे तो हमे पहले से सूचित करना अनिवार्य है।,
जिससे हमें अन्य स्वयंसेवकों को सहसावन की सेवा करने का मौका मिल सके।
शामिल होने वाले सदस्यों को गिरनार पहुंचने और लौटने की व्यवस्ता स्वयं करनी है। सभी स्वयंसेवकों से अनुरोध है
कि वे कम से कम सामान लेकर सेवा के लिए पधारे। व्यक्तिगत सामान की चोरी या नुकसान के लिए समिति जिम्मेदार नहीं
होगी।
सेवा तारीख की शुरुआत से एक दिन पहले सभी स्वयंसेवकों को गिरनार पहुंचना है। उनके रहने
की व्यवस्था गिरनार दर्शन धर्मशाला में की जाएगी।
एक स्वयंसेवक के रूप में आपको गिरनार की पूरी जानकारी होना चाहिए और गिरनार एवं सहसवान की जानकारी
एवं उनका महत्व यत्रिको को समझाये और गिरनार के बारे में जागरूकता फैलाने में भी मदद करें।
सहसावन समिति ट्रस्ट द्वारा ही सहसावन में आपके भोजन और रहने की व्यवस्था की जाएगी।
स्वयंसेवकों को सहसावन कल्याणकभूमि तीर्थउद्धारक समिति के नियमों का सक्ती से पालन करना जरूरी है।
प्रबंधन समिति बिना किसी पूर्व सूचना के किसी भी समय नियमों मै बदलाव करने का अधिकार रखती है,
और उसका सभी स्वयंसेवकों को पालन करना जरूरी है.
ગિરનારજી સેવા માટેના નિયમો અને શરતો
( કૃપા કરીને આપશ્રી નીચેની તમામ નિયમો અને શરતો ને કાળજીપૂર્વક વાંચો અને તમે તે જરૂરિયાતોને પૂર્ણ કરી શકો છો કે કેમ તે ચકાસો )
આ સેવા ફક્ત પુરુષસભ્યો માટે ઉપલબ્ધ છે.
સ્વયંસેવકોએ ત્રણ દિવસ રોકાવું પડશે. એક બેચમાં વધુમાં વધુ પાંચ સભ્યોને મંજૂરી આપવામાં આવશે.
સ્વયંસેવકોની અગાઉથી નોંધણી ફરજિયાત છે. કોઈપણ સ્વયંસેવકને નોંધણી વગર ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.તમે કોઈપણ ત્રણ દિવસ.. ઉપલબ્ધ તારીખો અનુસાર પસંદ કરી શકો છો. સ્વયંસેવકો ની વધુ માંગ અને ક્ષમતા પૂર્ણ થવા પર, તમારું ફોર્મ પ્રતીક્ષા સૂચિમાં મૂકવામાં આવશે.
અમે આપની સેવા રદ થવાના કિસ્સામાં આપને અગાઉથી જાણ કરીશું.
અનિવાર્ય સંજોગોને કારણે જો તમે છેલ્લી ઘડીએ હાજર રહી શકતા ન હો, તો અમોને આગોતરી સૂચના આપવી ફરજીયાત છે, કે જેથી અમે અન્ય સ્વયંસેવકોને ગિરનારજી સેવા માટે તક આપી શકીએ.
ગિરનારજી સેવામાં જોડાનારા દરેક સભ્યોએ ગિરનાર આવવાની અને પરત ફરવાની વ્યવસ્થા આપે જાતે જ ગોઠવવી પડશે. દરેક સ્વયંસેવકોને ઓછામાં ઓછા સામાન સાથે મુસાફરી કરવાની વિનંતી છે.
વ્યક્તિગત સામાન ખોવાઇ જવા કે ચોરાઈ જવાના કિસ્સામાં મેનેજમેન્ટ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
તમામ ગિરિરાજ સેવા માટે આવનાર સ્વયંસેવકોએ સેવાની ફાળવેલ તારીખ કરતા એક દિવસ વહેલા ગિરનાર પહોંચી જવા વિનંતી છે.
આપના રહેવાની વ્યવસ્થા ગિરનાર દર્શન ધર્મશાળામાં ગોઠવવામાં આવશે.
સ્વયંસેવક તરીકે તમારી પાસે ગિરનાર વિશે સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ અને તે જ્ઞાનને ગિરનારજી આવનાર દરેક યાત્રિકોને સહસાવન, જીનાલય, કલ્યાણકભૂમિ નું મહત્વ
જણાવવા વિનંતી છે. આપશ્રીને ગિરનાર વિશે જાગૃતિ ફેલાવવામાં પણ મદદ કરવા વિનંતી છે.
સહસાવાન સમિતિ ટ્રસ્ટ દ્વારા સહસાવનમાં જ આપશ્રીના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
દરેક સ્વયંસેવકોએ સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારક સમિતિ દ્વારા બનાવેલ નિયમોનું કડક પાલન કરવું પડશે. મેનેજમેન્ટ કોઈપણ સમયે પૂર્વસૂચના વિના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે અને તમામ સ્વયંસેવકોએ તેનું સન્માન કરવું પડશે.
I agree to the Terms and Conditionsमैंने ऊपर के नियमों और शर्तों से सहमत हु।હું ઉપરના તમામ શરતો અને નિયમો ને સ્વીકારું છુ