પરમ આત્મ સંવેદના... હે ગિરનારજી… આપના દુઃખ ને હું સમજી શકું છું.... આપને પોતાનું પુર્ણ જીવન સમર્પિત કરી દેનાર .... પૂજ્ય ચંદ્રશેખર વિજયજી (ગુરુમાં) મહારાજા ના પનોતા શિષ્ય ...! આચાર્ય ધર્મરક્ષિત સૂરીજી.. તથા આપની સેવા કાજ આજીવન આયંબિલની ભેખ ધરનારા આચાર્ય હેમવલ્લભ સૂરી મહારાજા.... હવે આપણને છોડી વિહાર કરી રહ્યા છે....
પરંતુ એમનું કામ એમણે પરિપૂર્ણ કર્યું છે.! આજની યુવા પેઢીને એ જગાડી ગયા છે.! અમે એમની કમી આપને મહેસૂસ થવા નહિ દઈએ, એવો સંપૂર્ણ પ્રયાસ કરીશું.... એમના માર્ગદર્શન હેઠળ જે પણ આપની સેવાના કાર્ય હશે તે ખડે પગે રહી ને કરશું....



