← BACK TO REFLECTIONS

SELF-AWAKENING

Ultimate Self Sense

Sumith Sheth · 18 October 2018

પરમ આત્મ સંવેદના. .. હે પ્રભુ... આ જગતમાં શાંતિ અને સમૃદ્ધિ કોને ના જોઈએ?.... જો એકવાર આ બંને વસ્તુઓ મળી જાય ... તો બીજું જોઈએ પણ શું? પરંતુ બાહ્ય જગતમાં જ્યાં શાંતિ છે , ત્યાં સમૃદ્ધિ નથી ... અને જયાં સમૃદ્ધિ છે ત્યાં શાંતિ નથી.....! મને શાંતિ અને સમૃદ્ધિ બંને જોઈએ છે પ્રભુ,...

બસ એક જ જગ્યા એવી છે જ્યાં શાંતિ અને સમૃદ્ધિ બંને મળી શકે છે... એ જગ્યા છે મારુ.. "અંતર(આત્મ)જગત". પ્રભુ મારા આતમને એના પરમાતમ નું ભેટણુ કરાવો એ જ જીજ્ઞાસા સાથે .... તમારો અને ફક્ત તમારો…વિશ્વાસુ.

MORE REFLECTIONS