પરમ આત્મસંવેદના. .. હે નેમી પ્રભુ… આ ભક્તિ અને મુક્તિ નો સંબંધ પણ કેવો નિરાળો છે .... ભક્તિ વગર મુક્તિ શક્ય નથી..... અને મુક્તિ માટે ભક્તિ આવશ્યક છે ..... જેમ-જેમ ભક્તિ કરું તેમ-તેમ મુક્તિ નજદીક આવે છે, અને જેમ જેમ મુક્તિ નજદીક આવે તેમ તેમ ભક્તિ પ્રબળ બને છે.....! સંસારના શ્રેષ્ઠ કલ્યાણમિત્રો.... ભક્તિ સંગે મુક્તિ
MORE REFLECTIONS



