← BACK TO REFLECTIONS

IN CONVERSATION WITH NEMINATH

મારો વિચાર

Sumith Sheth · 18 October 2018

પરમ આત્મસંવેદના... હે નેમી પ્રભુ... મારા આચારો અને મારા વિચારોમાં મહત્વ તો મારા આચારો ને જ આપવા જેવું છે ..... કારણ કે તમે પણ પહેલા તમારા વિચારોને તમારા આચારોમાં લાવ્યા..... અને જ્યારે સંપૂર્ણ પણ એ વિચારો તમારા આચારોમાં આવ્યા, પછી જે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે જ તમે તમારા વિચારોને જગત સમક્ષ લાવ્યા.. અને એ વિચારો સદા માટે વિચારણી બની ગયા....!

MORE REFLECTIONS