← BACK TO REFLECTIONS

NEM-HEM SAMVAAD

નેમજી

Vipula Mehta · 7 January 2019

તમને કયાં શમણામાં શોધવા પડે છે ..? ખુલ્લી હો આંખ, તો નજર સામે ... ને બંધ કરુ તો, હ્રદય માં 'હે. ..

શમણામાં લાવવા માટે.. નિંદ્રા પણ લાવવી.. પણ જે આંખોમા સમાયા છે નેમજી.. ત્યાં નિંદ્રા પણ વેરણ ને છેરણ.. .

નિંદ્રા આવતા વાર લાગે. . પણ નેમજી હ્રદય માં બિરાજે. . માત્ર પલક ઢાળી ને.. જોઇ લેતાં'ક ને. નેમજી હાજરાહજુર. ..

મને ન જોઇએ શમણા. ઓ નેમજી..! કેમકે, મારે તો નજરમાં નેમજી.. બિરાજી રહ્યા છે સાક્ષાત્... એ જ મીઠી મુસ્કાન.. ને એ જ મીઠું સ્મિત.. . હંમેશા મલકે. .હ્રદયમાં..

MORE REFLECTIONS