← BACK TO REFLECTIONS

NEM-HEM SAMVAAD

પરમ આત્મ સંવેદના

Sumith Sheth · 18 October 2018

પ્રશ્ન :- શું મારા હ્રદયમાં નેમનાથ વસે છે? જવાબ :- હા મારા હૃદયમાં નેમનાથ વસે છે.!

જો મારા હૃદયમાં નેમનાથ હોય , તો હું સ્વયં ગિરનાર હોઉં એવી અનુભૂતિ થાય છે.... ગિરનારના સવારના પ્રક્ષાલ સમયે , મારા હૃદયમાં બિરાજેલ નેમનાથના પણ પ્રક્ષાલ થાય છે....! એ પ્રક્ષાલથી મારો આત્મ સર્વ પ્રકારના દોષોથી મુક્ત થાય છે....! અને દોષમુક્ત થયેલો મારો આત્મા .., પોતે "નેમ" હોવાનો અહેસાસ થાય છે...!

અને દિવસ દરમિયાન જ્યારે કર્મ બાંધવાનો સમય આવે ત્યારે "હેમ" એટલે કે "ગુરુતત્વ"... કર્મના નિમિત્તને અંદર પ્રવેશતા અટકાવે છે....!

MORE REFLECTIONS