પરમ આત્મ સંવેદના... હે ગિરનારજી…
આપના દુઃખને હુંસમજી શકું છું....
આપને પોતાનું પુર્ણજીવન સમર્પિત કરી દેનાર ....
પૂજ્ય ચંદ્રશેખર વિજયજી (ગુરુમાં)મહારાજા ના પનોતાશિષ્ય ...!
આચાર્ય ધર્મરક્ષિત સૂરીજી..તથાઆપની સેવા કાજ આજીવન આયંબિલની ભેખધરનારા આચાર્ય હેમવલ્લભ સૂરી મહારાજા....
હવે આપણને છોડી વિહાર કરી રહ્યાછે....
પરંતુ એમનું કામ એમણે પરિપૂર્ણકર્યું છે.!
આજની યુવાપેઢીને એ જગાડી ગયાછે.!
અમે એમનીકમી આપને મહેસૂસથવા નહિ દઈએ,
એવો સંપૂર્ણ પ્રયાસ કરીશું....
એમના માર્ગદર્શનહેઠળ જે પણ આપની સેવાના કાર્ય હશે તે ખડે પગે રહી ને કરશું....