હે નેમિજિનવર !

October 18, 2018
Directly from Heart

હે નેમિજિનવર ! તુજ શરણમાં પાપમતીમુજ ઓગળે,
હે નેમિજિનવર! તુજ શરણમાં હૃદયને શાતા વળે,
હે નેમિજિનવર! તુજ શરણમાં મુજ મનોરથો સૌ ફળે,
હે નેમપ્રભુ ! વરસાવ કરુણા, તારું સ્વરૂપ તું દે મને....