હું ફેલાયો

October 18, 2018
Directly from Heart

પ્રસરાવું હું પરિમલ અને, ફેલાવુંશીતળતા પ્રભુ !
જ્યાં જઉંત્યાં ચો તરફ, રેલાવું સુંદરતા પ્રભુ !
ઝંખના,મારુ જીવન ક્યારે કમલ શતદલ બને ,
હે નેમપ્રભુ ! વરસાવ કરુણા,
તારું સ્વરૂપતું દે મને....