પરમ આત્મસંવેદના. ..હેનેમી પ્રભુ…
આ ભક્તિઅને મુક્તિનો સંબંધ પણ કેવો નિરાળો છે ....
ભક્તિવગર મુક્તિશક્ય નથી.....
અને મુક્તિમાટે ભક્તિઆવશ્યક છે .....
જેમ-જેમ ભક્તિકરું તેમ-તેમ મુક્તિનજદીક આવે છે,
અને જેમજેમ મુક્તિનજદીક આવે તેમ તેમ ભક્તિપ્રબળ બને છે.....!
સંસારના શ્રેષ્ઠકલ્યાણમિત્રો.... ભક્તિ સંગે મુક્તિ