મારો વિચાર

October 18, 2018
In Conversation with Neminath

પરમઆત્મસંવેદના... હેનેમીપ્રભુ...
મારાઆચારો અનેમારા વિચારોમાં
મહત્વતોમારા આચારો ને જઆપવા જેવું છે .....
કારણકેતમેપણ પહેલા તમારા વિચારોને તમારાઆચારોમાં લાવ્યા.....
અનેજ્યારેસંપૂર્ણ પણ એ વિચારો તમારાઆચારોમાં આવ્યા,
પછીજે કેવળજ્ઞાન ઉત્પન્નથયું ત્યારેજ
તમેતમારા વિચારોને જગતસમક્ષ લાવ્યા..
અનેએવિચારો સદામાટે વિચારણી બની ગયા....!