હેમ , નેમ ને ગિરનાર ને
છે એક મજાનું ઉખાણું. .
જે કયારેય નહીં ઉકેલાય ..
તારાથી કે મારાથી.. ..?
આ નેમ , આ હેમ ,
ને આ ગિરનાર...
શું હતા ?
કયારે હતા ?
ને શું સંબંધ હતો .?..
એ ત્રણેયનો. ..
એ સમીકરણ બહુ ઉંડા ને* *અઘરા છે....!
એક આકાશનો સિતારો ...
એક ભગવંત અનોખો પ્યારો ...
ને એક ધરતીનો ચાંદ મજાનો ...
ને ભવોભવના સંબંધો ને.. .
જો ઉકેલવા બેસીશ તો ..
વરસો વીતી જશે..
યુગો *વીતી જશે. .
ને એ કોકડામાં ...
હું ખુદ ગુંચવાઇ જશે
એના કરતા જાણી લો . .
માત્ર એટલું જ કે ,
આ નેમ , આ હેમ , ને આ ગિરનાર
છે એકબીજાના પર્યાય. .
ભવો ભવો થી...
પ્રભુ વીર નો પંથ