પ્રભુ...

October 18, 2018
Directly from Heart

પ્રભુ...મારે આજે રંગાવું છે તારાધવલ રંગ થી....
મારે રંગાવુંછે સાધુતા ના રંગ થી...
મારે જોઈએછે તારો વેશ...
મને રંગીદે તુજ રંગ માં ....
ક્યારે બનુંહું તારો ....
ક્યારે બનેતું મારો....
પહેરું હુંતારો સાજ.....
આટલું દેજેમુજને આજ....
પાનેતર પહેરુંતારા નામ નું ....
જેથી પામુંહું ભવપાર....