પ્રશ્ન:-શું મારાહ્રદયમાં નેમનાથ વસે છે?
જવાબ :-હા મારાહૃદયમાં નેમનાથ વસે છે.!
જો મારાહૃદયમાં નેમનાથહોય ,
તો હુંસ્વયં ગિરનારહોઉં એવી અનુભૂતિ થાય છે....
ગિરનારનાસવારના પ્રક્ષાલ સમયે ,
મારા હૃદયમાંબિરાજેલ નેમનાથના પણ પ્રક્ષાલ થાય છે....!
એ પ્રક્ષાલથી મારો આત્મસર્વ પ્રકારના દોષોથી મુક્ત થાય છે....!
અને દોષમુક્તથયેલો મારો આત્મા ..,પોતે “નેમ“હોવાનો અહેસાસથાય છે...!
અને દિવસદરમિયાન જ્યારે કર્મ બાંધવાનો સમય આવે
ત્યારે "હેમ“એટલે કે“ગુરુતત્વ"...
કર્મના નિમિત્તને અંદર પ્રવેશતા અટકાવે છે....!