રૈવતગિરિ

January 7, 2019
Beauty of Girnar

જયારે  પ્રબલ ભાવ જાગે  ત્યારે એ ગિરિવર ને સ્પર્શવાનું અખૂટ પુણ્ય જાગૃત થાય છે. ....!

કેમકે , આ ગિરિરાજ એ સર્વ તીર્થ ની યાત્રા નું  ફળ આપે છે ...!

મનમાં ભાવ જાગે , ત્યારથી સર્વ તીર્થો ને  ભેટવાનું  પુણ્ય ચાલું થઇ   જાય છે. ..તો પાપ તો  કયાંના કયાંયે  નાસી ને અદ્શ્ય થઇ જાય છે. ....!

એકવાર  ભાવ થી સ્પર્શના કર્યા પછી તો ...

સર્વ પાપ.....સર્વ દુઃખ...

તો સંસારમાંથી  નાશ પામે જ છે. ...અને ભવભ્રમણા પણ ટૂંકી થઇ જાય છે ....!

ક્રોડો વંદના ગિરિરાજ  ગિરનાર ને.... !


   વિપુલા મહેતા