← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

એક પાપી

Divyang Shah · 18 October 2018

હે કરુણાનિધાન, તારાથી તો શું અજાણ્યું છે ? તું તો બધું જ જાણે છે છતા .. આજે તારા પાસે મારા જીવનમાં કરેલા પાપો નો એકરાર કરવા આવ્યો છું. પ્રભુ ! હું જાણું છું... હું પાપી છું. જીવનમા ડગલે ને પગલે પાપો જ કર્યા છે. જાણતા અજાણતા પણ પાપો કર્યા છે... પણ હે નાથ હું જાણું છું.. તું તો કરુણા નો ભંડાર છે... તું મને અને મારા પાપો ને માફ કરીશ અને મને પણ પાપમુક્ત કરીશ... એ જ યાચના....

MORE REFLECTIONS