← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

પ્રભુ...

Divyang Shah · 18 October 2018

પ્રભુ... મારે આજે રંગાવું છે તારા ધવલ રંગ થી.... મારે રંગાવું છે સાધુતા ના રંગ થી... મારે જોઈએ છે તારો વેશ... મને રંગી દે તુજ રંગ માં .... ક્યારે બનું હું તારો .... ક્યારે બને તું મારો.... પહેરું હું તારો સાજ..... આટલું દેજે મુજને આજ.... પાનેતર પહેરું તારા નામ નું .... જેથી પામું હું ભવપાર....

MORE REFLECTIONS