← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

તારું શરણ મારા જીવનમાં

Divyang Shah · 18 October 2018

તારું શરણ મારા જીવનમાં, શાંતિ અનુપમ લાવતું, તારું શરણ સંસારના, સંતાપ-તાપ શમાવતું, તારા શરણમાં આવવા, મન મારુ હર પળ થનગને, નેમિનાથ! એક જ પ્રાર્થના છે શરણમાં લઇ લે મને...

MORE REFLECTIONS