← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

તુજ સંગમાં આ અંગ મારુ

Divyang Shah · 18 October 2018

તુજ સંગમાં આ અંગ મારુ, ખુબ ટાઢક અનુભવે, તુજ સંગ પામી ક્યાંય બીજે, નાઠે રે આ દિલ હવે, તુજ સંગનો અનુભવ પ્રભુ!, દિનભર સ્મરણમાં રણઝણે, નેમિનાથ! એક જ પ્રાર્થના છે શરણમાં લઇ લે મને...

MORE REFLECTIONS