← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

હું ફેલાયો

Divyang Shah · 18 October 2018

પ્રસરાવું હું પરિમલ અને, ફેલાવું શીતળતા પ્રભુ ! જ્યાં જઉં ત્યાં ચો તરફ, રેલાવું સુંદરતા પ્રભુ ! ઝંખના, મારુ જીવન ક્યારે કમલ શતદલ બને , હે નેમપ્રભુ ! વરસાવ કરુણા, તારું સ્વરૂપ તું દે મને....

MORE REFLECTIONS