← BACK TO REFLECTIONS

DIRECTLY FROM HEART

કોઈ ગણે પ્યારો મને

Divyang Shah · 18 October 2018

કોઈ ગણે પ્યારો મને, કોઈ ગણે સારો મને, કોઈ ગણે ખોટો મને, કોઈ ગણે ખારો મને, કઈ હર્ષ શોક નથી પરંતુ, ઝંખના બસ એક છે, હે નાથ! કહી દો એટલું કે "વત્સ!" તું મારો જ છે...

MORE REFLECTIONS