તુજ વદનના આકર્ષણે કંઈ કેટલાં ઉજ્જવલ થયાં ! તુજ વચનના આકર્ષણે કંઈ કેટલાં ઝળહળ થયાં ! ક્યારે હવે કરશો પ્રભુ ! ઉજ્જવલ અને ઝળહળ મને, હે નેમ પ્રભુ ! વરસાવ કરુણા, તારું સ્વરૂપ તું દે મને....
MORE REFLECTIONS