તુજ ભક્તિમાં ભીંજાઉં છું, દિલમાં તને લઇ જાઉં છું, મુજ ચોતરફ હરરોજ હું, અસ્તિત્વ તારું અનુભવું છું, સાનિધ્ય તુજ મહેકાવતું, હર સ્થલ અને હર પલ મને, હે નેમપ્રભુ ! વરસાવ કરુણા, તારું સ્વરૂપ તું દે મને...
MORE REFLECTIONS