તુજ ભક્તિમાં ભીંજાઉં છું

October 18, 2018
Directly from Heart

તુજ ભક્તિમાં ભીંજાઉં છું,
દિલમાં તનેલઇ જાઉં છું,
મુજ ચોતરફ હરરોજ હું,
અસ્તિત્વ તારુંઅનુભવું છું,
સાનિધ્ય તુજમહેકાવતું,
હર સ્થલઅને હર પલ મને,હે
નેમપ્રભુ ! વરસાવ કરુણા,
તારું સ્વરૂપતું દે મને...