Change Language

છઠ્ઠો ભવ

અગિયારમાં દેવલોકમાં દેવ

પાંચમા ભવમાં અપરાજિત અને પ્રીતિમતી તરીકે જન્મેલા ધનકુમાર અને ધનવતીનો આત્મા છઠ્ઠા ભવમાં અગિયારમાં દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયા. પાંચમા ભવમાં અપરાજિત રાજા અને પ્રીતિમતી રાણીએ દીક્ષા લીધા પછી ઉત્તમ પ્રકારે ચારિત્રનું પાલન કરી પુણ્યાનુંબંધી પુણ્યકર્મ બાંધ્યું હતું. આ બંને દેવતાઓની સાથે અપરાજિત રાજાનો મિત્ર વિમલબોધ મંત્રીનો આત્મા પણ દેવ પણે ઉત્પન્ન થયો. તે તમામ પરસ્પર પ્રીતિવાળા બન્યા. તેઓએ આ રીતે સ્વર્ગીય સુખ વૈભવમાં દેવલોકમાં દેવરૂપે આયુષ્ય પૂર્ણ કર્યું.

Join the mailing list for regular updates about Girnar!
x
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.