દર મહિને વડોદરાની ગિરનાર ભક્તિ યુવા સમીતિ, વડોદરાથી ગિરનારની યાત્રા ફક્ત રૂ. ૪૯૯ માં કરાવે છે.
સંપર્ક કરો: અંકિતભાઈ ૯૯૦૯૯ ૦૪૦૧૧, કેયુરભાઈ ૭૨૮૫૦ ૦૫૧૫૨
દર અમાસ ના દિવસે, પારશ્વ ભક્તિ પરિવાર, અમદાવાદ થી ગિરનારની યાત્રા ફક્ત રૂ. ૬૦૦ માં કરાવે છે.
સંપર્ક કરો: ધાનાભાઈ ૯૮૨૫૪૪૩૪૦૬.
બીજા કોઈ દિવસે યાત્રા કરવા બસ/ટ્રેન/વિમાન/રહેવાની વ્યવસ્થા આદિ ની માહિતી અહિયાં મળશે..
સૌ ચાલો ગિરનાર જઈએ!!