જૂનાગઢમાં આવેલ શ્વેતાંબર ધર્મશાળાની યાદી નીચે મુજબ છે.
| નામ | સરનામું | ફોન નંબર | રૂમ | તળેટીથી અંતર (લગભગ કિમી) |
|---|---|---|---|---|
| શ્રી નેમિ જિન યાત્રિક ભવન | ગિરનાર તળેટી, ગિરનાર, જૂનાગઢ | ૦૨૮૫-૨૬૨૦૨૫૧ | ૧૧૦ | ૦ |
| શેઠ શ્રીદેવચંદ લક્ષ્મીચંદ તળેટી પેઢી | ગિરનાર તળેટી, બાંકીલાલ દિગંબર ધર્મશાળાની સામે, ગિરનાર, જૂનાગઢ | ૦૨૮૫-૨૬૨૦૦૫૯ | ૫ | ૦ |
| બાબુ નો વંડો ધર્મશાળા | ઉપરકોટ, જગમાલ ચોક, જૂનાગઢ | ૦૨૮૫-૨૬૫૦૧૭૯ | ૧૭ | ૬ |
| કચ્છી ભવન | રૂપાયતન રોડ,તળેટી રોડ ની નજીક, જૂનાગઢ | ૦૨૮૫-૨૬૫૫૩૬૦ | ૪૨ નોન - એ.સી., ૧૬ એ.સી. અને કેટલાક કોમન હોલ | ૧ |
| ગિરનાર દર્શન | રૂપાયતન રોડ, તળેટી રોડ નજીક, જૂનાગઢ | ૦૨૮૫-૨૬૫૭૦૯૯, ૦૨૮૫-૨૬૫૭૧૯૯ | ૧.૭૫ |